Close

મરણનું પ્રમાણપત્ર

મરણનું પ્રમાણપત્ર
જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે.

મુલાકાત: http://crs.guj.nic.in/

સ્થળ : તમામ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ | શહેર : દાહોદ