Close

રેશન કાર્ડ

રેશન કાર્ડ સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે નવા રેશન કાર્ડ, રેશન કાર્ડમાં નામ ઉમેરો, રેશન કાર્ડનું ટ્રાન્સફર અને રેશન કાર્ડનું વિભાજન, જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરીઓ પર કરવામાં આવે છે.

મુલાકાત: https://www.digitalgujarat.gov.in/CitizenNew/CitizenServicesNew.aspx

સ્થળ : તમામ મામલત્તદાર કચેરી | શહેર : સંબંધિત તમામ તાલુકાઓ