ભમરેચી માતાજી મંદિર રંંધીકપુર
ભમરેચી માતાનું ઐતિહાસિક મંદિર દાહોદ જીલ્લાના લિમખેડા તાલુકાના રંધાિકપુર ગામ નજીક કબુટરી નદીની કાંઠે આવેલું છે. મંદિરની નજીક વહેતી નદી એક સુંદર, સુખદ ચિત્ર બનાવે છે
Photo Gallery
How to Reach :
By Air
વડોદરા એરપોર્ટથી 160 કિમી
By Train
દાહોદ રેલ્વે સ્ટેશનથી 40 કિમી
By Road
દાહોદ બસ સ્ટેશનથી 40 કિમી